<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

સફરજનના ઉત્પાદકોને કરોડો – અબજો રૂ.ની નુકસાની : જુઓ વિડીયો

આ વર્ષ ફર્સ્ટ ક્વોલિટીના સફરજનના ભાવ ૩૫થી ૪૫ વચ્ચે રહેલ છેઅને સેકન્ડ ક્વોલિટના ભાવ તો માત્ર ૧૨થી ૨૦ રૂ. સુધી છે.

હિમાચલ: સફરજનના ઉત્પાદકોને કરોડો – અબજો રૂ.ની નુકસાની. ભારે વરસાદને લીધે મોટાભાગના રોડ રસ્તા સંપૂર્ણ ધોવાઈ ગયા છે અને મોટા ટ્રકો આવી શકતા નથી. દર વર્ષે સફરજનના કિલોના ૬૫ રૂ.થી વધુ ભાવ હોય છે. આ વર્ષ ફર્સ્ટ ક્વોલિટીના સફરજનના ભાવ ૩૫થી ૪૫ વચ્ચે રહેલ છેઅને સેકન્ડ ક્વોલિટના ભાવ તો માત્ર ૧૨થી ૨૦ રૂ. સુધી છે. યોગેશકુમાર જોશી સોલંગ વેલી, હિમાચલ.

(1:51 PM IST)