<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

અકિલા ન્યૂઝ :ડો.ભીમરાવ યશવંતરાવ આંબેડકર (ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર) અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એસ.સી. ડિપાર્ટમેન્ટ ના ચેરમેન રાજેન્દ્રપાલ ગૌતમ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી, અનેક મુદાઓ પર કરવામાં આવી ચર્ચા, જુઓ લાઈવ. કેમેરામેન: સંદીપ બગથારીયા રિપોર્ટ : નીલેશ શીશાંગિયા : જુઓ વિડિયો

(11:25 AM IST)