હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th September 2025
પ્રથમ નોરતે અમિતભાઇ શાહ રાજકોટમાં
વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું કરશે અનાવરણ, રાજકોટ જીલ્લા બેંકની સભામાં ઉપસ્થિત રહેશે

રાજકોટઃ ૨૨મી સપ્ટેમ્બરે આયોજીત રાજકોટ જીલ્લા બેંકની સામાન્ય સભામાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ હાજરી આપશે તેવું પ્રસિધ્ધ થયું છે. થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ અમિતભાઇ શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. રાજકોટ આવી રહેલા અમિતભાઇ શાહના હસ્તે જીલ્લા બેંક ખાતે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ કરાશે.(૩૮.૩૦)
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
