હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 16th September 2025
ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય:એક દિવસ વધારાયો
આયકર વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ જે મૂળ 31 જુલાઈ 2025ના હતી, તેને 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવાઈ હતી જે હવે વધુ 24 કલાક વધારી દેવાઈ

નવી દિલ્હી : CBDT એ ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2025 સુધી હતી જે પહેલાથી જ 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી હતી
આયકર વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ, જે મૂળ 31 જુલાઈ 2025 ના રોજ હતી, તેને 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે AY 2025-26 માટે આ ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર, 2025 થી 16 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અંગેનો ઔપચારિક આદેશ/સૂચના અલગથી જારી કરવામાં આવી રહી છે.

(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
