<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

અકિલા પરિવારની હૃદયની શુભેચ્‍છાઓ

 

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ૭૫ વર્ષ પૂરા કરી આજે ૧૭ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ના રોજ ૭૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તે પ્રસંગે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના એડીટર શ્રી અજીતભાઈ ગણાત્રા, વેબ એડીશનના એડીટર, અકિલાના એક્‍ઝીક્‍યુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારે નરેન્‍દ્રભાઈને અંતરની શુભેચ્‍છાઓ પાઠવી છે. યાદગાર, અણમોલ તસ્‍વીરો.....(૪૦.૨૩)

(11:24 AM IST)