હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

( ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૧૭ :ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસને આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી અને ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસન જણાવ્યું હતું કે હું આશા રાખું છુ કે તમે માચૅ2026 મા ન્યૂઝીલેન્ડ આવશો અમે તમારુ સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ એમ ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસન ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો સંદેશ મા ભારતન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને લાંબા આયુષ્ય ની શુભકામના પાઠવી હતી.
.વિડિયો મા ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસન કહયુ કે આશા રાખુ છુ કે તમો માચૅ 2026મા ન્યૂઝીલેન્ડ પધારશો અને બંને દેશો ના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવા માટે આગળ વધી રહ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ન્યુઝીલેન્ડમાં સ્વાગત કરવા સૌ ઉત્સુક છે ન્યૂઝીલેન્ડ ના વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસનના સંદેશાથી બંને દેશ વચ્ચે ના મૈત્રી પૂર્ણ સંબંધો અને ભવિષ્યમાં સહયોગ વધારવાની ઈચ્છા દર્શાવી હતી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM