News of Wednesday, 17th September 2025
'અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે', પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણના આ ગંભીર મુદ્દાને લઈને સંબંધિત રાજ્ય સરકારો અને અધિકારીઓની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હી: પરાળી સળગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સરકાર અને તંત્ર પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કડક શબ્દોમાં ટકોર કરી કે, “અમુક લોકોને જેલમાં નાંખવામાં આવે તો બધા સીધા થઈ જશે.” સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણના આ ગંભીર મુદ્દાને લઈને સંબંધિત રાજ્ય સરકારો અને અધિકારીઓની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા હતા.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
