<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ પાઠવતા ન્‍યૂઝીલેન્‍ડના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ ૨૦૨૬માં ન્‍યુઝીલેન્‍ડ જશે

 ન્‍યૂઝીલેન્‍ડ ના વડાપ્રધાન ક્રિસ્‍ટોફર લકસને આજે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને જન્‍મ દિવસ નિમિત્તે શુભેચ્‍છાઓ પાઠવી હતી અને ન્‍યૂઝીલેન્‍ડ ના વડાપ્રધાન ક્રિસ્‍ટોફર લકસન જણાવ્‍યું હતું કે હું આશા રાખું છુ કે તમે માચે૨૦૨૬ મા ન્‍યૂઝીલેન્‍ડ આવશો અમે તમારુ સ્‍વાગત કરવા માટે ઉત્‍સુક છીએ એમ ન્‍યૂઝીલેન્‍ડ ના વડાપ્રધાન ક્રિસ્‍ટોફર લકસન ઈન્‍સ્‍ટાગ્રામ પર એક વિડીયો સંદેશ મા ભારતન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને લાંબા આયુષ્‍ય ની શુભકામના પાઠવી હતી.

વિડિયો મા ન્‍યૂઝીલેન્‍ડ ના વડાપ્રધાન ક્રિસ્‍ટોફર લકસન કહયુ કે આશા રાખુ છુ કે તમો માચે ૨૦૨૬મા ન્‍યૂઝીલેન્‍ડ પધારશો અને બંને દેશો ના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવા માટે આગળ વધી રહ્યા છે. અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું ન્‍યુઝીલેન્‍ડમાં સ્‍વાગત કરવા સૌ ઉત્‍સુક છે ન્‍યૂઝીલેન્‍ડ ના વડાપ્રધાન ક્રિસ્‍ટોફર લકસનના સંદેશાથી બંને દેશ વચ્‍ચે ના મૈત્રી પૂર્ણ સંબંધો અને ભવિષ્‍યમાં સહયોગ વધારવાની ઈચ્‍છા દર્શાવી હતી.

(1:16 PM IST)