<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ગોડલની કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાઍ સરેન્ડર કર્યુ

હવે જૂનાગઢ પોલીસ અથવા તો ગોડલ તાલુકા પોલીસ કબ્જા લેશે : અમિત ખુંટ આપઘાત કેસમાં વધુ તપાસ હાથ ધરાશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોડલ, તા. ૧૯: ગોડલ તાલુકાના રીબડા ગામના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરૂદ્ધસિંહ જાડેજાઍ આજે ગોîડલની કોર્ટમાં સરેન્ડર કર્યુ છે.
આજે બપોરે ૪ વાગ્યે અનિરૂદ્ધસિંહ જાડેજા ગોîડલની કોર્ટમાં હાજર થયા છે. હવે જૂનાગઢ પોલીસ અથવા તો ગોîડલ તાલુકા પોલીસ તેમનો કબ્જા લેશે. અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને સાથે રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. 

(4:08 PM IST)