હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
ભાવનગર એરપોર્ટ ખાતે ભુપેન્દ્રભાઈ પટેલનું ભાવભર્યુ સ્વાગત

ભાવનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, જિલ્લાના પ્રભારી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, કલેકટર ડૉ.મનીષકુમાર બંસલ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.(તસ્વીરઃ મેધના વિપુલ હિરાણી-ભાવનગર)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
