હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ યોજનાઓના પ્રોજેકટની માહિતી મેળવી

ભાવનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમળદ્ધિ' કાર્યક્રમની અધ્યક્ષતા કરી છે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમળદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાનશ્રી આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ રૂા.૬૬,૦૨૫ કરોડના પ્ંશ્તનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કર્યું છે જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત ૨૧ એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાનશ્રી પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે રૂા.૭૮૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિવિધ પ્રોજેક્ટ નિરીક્ષણ કર્યું હતું આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ નિમુબેન બાંભણિયા, સી. આર. પાટીલ, ડો.મનસુખભાઈ માંડવીયા, સદાનંદ સોનપાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.( તસવીર-અહેવાલઃ મેઘના વિપુલ હીરાણી-ભાવનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
