<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

મહારાષ્ટ્રમાં હેકર્સે એક મોટું કાવતરું : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું X એકાઉન્ટ હેક

પાકિસ્તાન અને તુર્કીના ધ્વજ શામેલઃ એકનાથ શિંદેએ એકાઉન્ટ પર કેટલાક સંદેશા પોસ્ટ કર્યા છે

મુંબઇઃ  મહારાષ્ટ્રમાં હેકર્સે એક મોટું કાવતરું ઘડવાનો પ્રયાસ કર્યો છે. હેકર્સે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું X એકાઉન્ટ હેક કર્યું છે. ત્યારબાદ તેઓએ એકાઉન્ટ પર કેટલાક સંદેશા પોસ્ટ કર્યા, જેમાં પાકિસ્તાન અને તુર્કીના ધ્વજ શામેલ છે.

(2:13 PM IST)