હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
સમાચારો ફટાફટ વાંચી જાવ

* રશિયા ઉપર યુક્રેનનો ડ્રોન હુમલો, સેનેટોરિયમ અને સ્કૂલ સહિત ક્રિમીયા રિસોર્ટ ઉપર ડ્રોન ત્રાટક્યા, ૨ ના મોત, ૧૫ ગંભીર, ૨૦૧૪થી બંને દેશો વચ્ચે જંગ ચાલી રહ્યો છે જેણે ૨૦૨૨માં પૂર્ણ યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું
* પાકિસ્તાનને તેનું જાસુસી અને લશ્કરી બજેટ પારદર્શક બનાવવા અમેરિકાએ સલાહ આપી છે
* પોર્ટુગલે પણ પેલેસ્ટાઈનને સત્તાવાર માન્યતા આપી, આ પહેલા કેનેડા ઓસ્ટ્રેલિયા અને યુકે માન્યતા આપી ચૂક્યું છે
* પાકિસ્તાનમાં આવેલ હજારો મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણના નામે બાળકોનું ગંભીર જાતીય શોષણ થઈ રહ્યા અંગે સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી છે
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
