હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
સહકારથી સમૃધ્ધિ

રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિતની સહકારી સંસ્થાઓ દ્વારા આજે બપોર થી રેસકોર્ષ મેદાન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહની હાજરીમાં યોજાયેલ સહકાર સંમેલનમાં પ્રારંભ પૂર્વની મંચ અને સમીયાણાની તસ્વીર. આજના કાર્યક્રમ દ્વારા સહકારથી સમૃધ્ધિ સુધીનો સંદેશ આપવામાં આવ્યો છે. (તસ્વીર : અભિજિત બગથરીયા)
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
