<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

230 કિમી/કલાકની ઝડપે આગળ વધતું 'રગાસા' નામનું સુપર ટાઈફૂન : થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, ચીન, તાઈવાન અને હોંગકોંગમાં તબાહી મચાવશે

પાંચેય દેશોમાં કટોકટી જાહેર: સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટ્સ, શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા: દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવી લોકોને સુરક્ષિત રહેવા સૂચના

(9:36 AM IST)