<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે નેતાઓની ગુફતેગુ

રાજકોટઃ સહકાર સંમેલનમાં સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા સાથે ભરત બોઘરા વચ્ચે હળવી ચર્ચા કરતા નજરે પડે છે બાજુમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી અને મંત્રી ભાનુબેન બાબરીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)

(2:07 PM IST)