News of Tuesday, 23rd September 2025
અમિતભાઇને આવકારતા અરવિંદ તાળા

રાજકોટઃ ભારતના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઇ શાહ ગઇકાલે રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં હાજરી આપવા રાજકોટ આવેલા તે વખતે બેંકના ડીરેકટરશ્રી અરવિંદ તાળાએ તેમને હરખભેર આવકારેલ તે પ્રસંગની તસ્વીર.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
