News of Tuesday, 23rd September 2025
સ્વ. વિઠ્ઠલભાઇએ શરૂ કરેલ સેવાની જ્યોતની પરંપરા જયેશ રાદડીયાએ ચાલુ રાખી છે : અમિતભાઇ શાહ

રાજકોટ : કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહે રેસકોર્ષ ખાતેની સભામાં સંબોધન કરતાં જણાવેલ કે સ્વ. વિઠ્ઠોભાઇ રાદડીયાએ જે સેવાની જ્યોત પ્રગટાવી હતી. તેની પંરપરા જયેશભાઇ રાદડીયાએ ચાલુ રાખી છે સ્વ. વિઠ્ઠલભાઇએ રાજકોટ જિલ્લા સહકારી બેંકની પ્રગતિ કરી તેના પગલે જયેશભાઇ પણ આ બેંકને મજબૂત બનાવી આગળ વધારી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
