News of Tuesday, 23rd September 2025
સહકારથી સમૃધ્ધિ.. ખેડૂત સમુદાયનું અભિવાદન ઝીલતા અમિતભાઇ શાહ

રાજકોટઃ જિલ્લા સહકારી બેîક અને અન્ય ૬ સહકારી સંસ્થાઅોની વાર્ષિક સાધારણ સભા ગઇકાલે કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહની હાજરીમાં મળેલ જેમાં તેમણે ખેડૂતોને નવરાત્રીની શુભકામના પાઠવેલ. બેîકના ચેરમેન ધારાસભ્ય શ્રી જયેશ રાદડિયાઍ તેમને આવકારેલ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજયના મંત્રીઅો કુંવરજી બાવળિયા, રાધવજી પટેલ, જગદીશ વિશ્વકર્મા, ભાનુબેન બાબરિયા, મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી વગેરે ઉપસ્થિત રહયા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરિયા)
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
