હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th September 2025
બેંગ્લુરુમાં મહિલાઓ માટે વિશેષ પિન્ક ઓટોનો પ્રારંભ

બેંગ્લુરુઃ બેંગ્લુરુમાં મહિલાઓ માટે ખાસ પિન્ક ઓટો સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પિન્ક ઓટો મહિલા અને ટ્રાન્સજેન્ડર દ્વારા ચલાવવામાં આવશે. બેંગ્લુરુ પ્રેસ ક્લબ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નમ્મા સારથી ટ્રસ્ટ દ્વારા આ ઓટોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પિન્ક ઓટો પ્રોજેક્ટનો આશય મહિલાઓ માટે પરિવહનની સુરક્ષિત સુવિધા પૂરી પાડવાનો છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
