<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

દિલ્હીમાં પ્રદુષણ નિયંત્રણની દિશામાં મોટું પગલું: એશિયાનો સૌથી મોટો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૩૦ સપ્ટેમ્બરે ઓખલામાં શરૂ થશે

પ્લાન્ટ યમુના નદીમાં છોડવામાં આવતા ગંદા પાણીને શુદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે

નવી દિલ્હી: દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ ઓખલા ખાતે એશિયાના સૌથી મોટા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.
    આ પ્લાન્ટ યમુના નદીમાં છોડવામાં આવતા ગંદા પાણીને શુદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જેનાથી નદીના પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મોટી મદદ મળશે. આ પ્લાન્ટની ક્ષમતા દૈનિક કરોડો લિટર પાણીને ટ્રીટ કરવાની છે.

(11:06 PM IST)