<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

ખેડૂતો માટે ખુશીના સમાચાર: ગુજરાત અને યુપીમાં કેન્દ્ર સરકાર ₹૧૩,૮૯૦ કરોડના કઠોળ અને તેલીબિયાંની "એમએસપી" પર ખરીદી કરશે

આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગુજરાત અને ઉત્તર પ્રદેશના ખેડૂતોને મોટી રાહત આપતા લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર ₹૧૩,૮૯૦ કરોડના કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી છે.

આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સરકારના આ પગલાથી બજારમાં ભાવોની સ્થિરતા જાળવવામાં પણ મદદ મળશે.

(11:16 PM IST)