હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th September 2025
ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ: મગજના કોષોના વિકાસ માટે નેનો મટીરિયલ વિકસાવ્યું, પાર્કિન્સન્સ જેવી બિમારીઓની સારવારમાં નવી આશા
નેનોમટીરિયલ ક્ષતિગ્રસ્ત મગજના કોષોને પુનર્જીવિત કરવામાં મદદરૂપ થઈ શકે છે

નવી દિલ્હી: ભારતીય વૈજ્ઞાનિકોએ એક એવું નવું નેનોમટીરિયલ વિકસાવ્યું છે જે મગજના કોષોના વિકાસ અને તેમની વચ્ચેના સંચારને પ્રોત્સાહન આપી શકે છે.
આ શોધથી પાર્કિન્સન્સ અને અન્ય મગજ સંબંધિત વિકારોની સુરક્ષિત સારવાર માટે નવી આશાઓ જન્મી છે.
આ નેનોમટીરિયલ ક્ષતિગ્રસ્ત મગજના કોષોને પુનર્જીવિત કરવામાં મદદરૂપ થઈ શકે છે અને ભવિષ્યમાં ન્યુરોલોજીકલ સારવારમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
