<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

૨૦૨૫ની વિશ્વની ટોપ ૧૦ એરલાઇન્સ ૨૦૨૫માં વિશ્વની ટોપ ૧૦ એરલાઇન્સની યાદી જાહેર થઈ છે, જેમાં કતાર એરવેઝ પ્રથમ સ્થાને છે.

યાદી આ પ્રમાણે છે:
 ૧. કતાર એરવેઝ (કતાર)
 ૨. સિંગાપોર એરલાઇન્સ (સિંગાપોર)
 ૩. કેથે પેસિફિક (હોંગકોંગ)
 ૪. એમિરેટ્સ (સંયુક્ત આરબ અમીરાત)
 ૫. એએનએ – ઓલ નિપ્પોન એરવેઝ (જાપાન)
 ૬. તુર્કિશ એરલાઇન્સ (તુર્કી)
 ૭. કોરિયન એર (દક્ષિણ કોરિયા)
 ૮. એર ફ્રાન્સ (ફ્રાન્સ)
 ૯. જાપાન એરલાઇન્સ (જાપાન)
 ૧૦. હૈનાન એરલાઇન્સ (ચીન) 
આ રેન્કિંગ સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરલાઇન અવોર્ડ્સ પર આધારિત છે, જેમાં મુસાફરોના મતદાનથી નિર્ણય થાય છે.

(11:20 PM IST)