News of Friday, 26th September 2025
અમેરિકામાં યુદ્ધની તૈયારી ? ટોચના તમામ લશ્કરી અફસરોની એકત્ર થવા આદેશ

અમેરિકા યુદ્ધ કરવા જઈ રહ્યું છે ? રક્ષા મંત્રીએ લશ્કરની ઇમર્જન્સી બેઠક બોલાવી. નોબેલ એવોર્ડ મેળવવા માટે અત્યાર સુધીમાં આઠ યુદ્ધ રોક્યાનો ટ્રમ્પે દાવો કર્યો છે ત્યારે હવે ખુદ અમેરિકા યુદ્ધ તરફ જઈ રહ્યાના
નિર્દેશો મળી રહ્યા છે.
પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકી લશ્કરમાં ઘણું અસામાન્ય થઈ રહ્યું છે અમે યુદ્ધ તરફ જઈ રહ્યા છીએ.
રક્ષા મંત્રી પીટ હેગસેથે સેંકડો અમેરિકી જનરલો અને એડમીરલોને આવતા અઠવાડિયે વર્જિનિયા ખાતે મરીન કોર્પ્સ બેઝ ઉપર ઝડપભેર એકત્ર થવાનો આદેશ આપ્યો છે
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
