<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

લંડન ભાગવત સપ્તાહમાં પૂ. રાજરાજેશ્વરગુરૂજી તથા પૂ. જેન્‍તિરામબાપાની ઉપસ્‍થિતિ

 

જુનાગઢ : લંડન (યુ. કે.) સ્‍થિત સંતશ્રી રાજેશ્વરગુરૂજીના ઇન્‍ટરનેશનલ સિધ્‍ધાશ્રમ ખાતે પૂ. અનિરૂધ્‍ધાચાયર્જીની વ્‍યાસાસને શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રાંભ થયો છે. જેમાં પૂ. રાજરાજેશ્વરગુરૂજી તથા ધુનડાના સંત પૂ. જેન્‍તિરામબાપા ઉપસ્‍થિત રહી પોથીજીનું પૂજન કરી કથા શ્રવણ કરતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:12 AM IST)