<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

ફિ્‌લપકાર્ટદ્વારા ટુ-વ્‍હીલર્સ માટે ‘‘ ધ બીગ બીલીયન ડેઝ શોપીંગ ફેસ્‍ટીવલ''

રાજકોટઃ ફિ્‌લપકાર્ટ, ભારતની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્‍લેસ, તેના વાર્ષિક શોપિંગ ફેસ્‍ટિવલ, ધ બિગ બિલિયન ડેઝની તૈયારી કરી રહ્યું છે, તે પેટ્રોલ અને ઇલેક્‍ટ્રિક વાહનોની વિશાળ પસંદગીના વિકલ્‍પની સાથે ભારતની ટુ-વ્‍હીલર ખરીદીને બદલવા માટે તૈયાર છે.

આ પ્‍લેટફોર્મમાં કોમ્‍યુટર, પર્ફોર્મન્‍સ અને પ્રીમિયમ બાઇક્‍સથી લઈને ટોપ સેલિંગ સ્‍કૂટર્સ અને ઇલેક્‍ટ્રિક ટુ-વ્‍હીલરનો વિશાળ પોર્ટફોલિયો છે, જેમાં હીરો, ટીવીએસ, બજાજ, સુઝુકી, ટીવીએસ આઇકયુબ, ચેતક, એથર, વીડા, ઓએલએ અને એમ્‍પીયર સહિતની અનેક અગ્રણી બ્રાન્‍ડ્‍સનો સમાવેશથાય છે. બિગ બિલિયન ડેઝ ૨૦૨૫માં રોયલ એનફિલ્‍ડ મોટરસાઇકલના લોન્‍ચિંગનો પણ સમાવેશ થશે, જેમાં જાવા યેઝદી, કેટીએમ અને ટ્રમ્‍ફજેવી વિવિધ પ્રીમિયમ મોટરસાઇકલના વિકલ્‍પોને ઓફર કરવામાં આવશે. તાજેતરના જીએસટી દરમાં સુધારો કરાયો તેનો લાભ પણ  આપશે.

લાઈફસ્‍ટાઈલ માટેની મહત્‍વપૂર્ણ ખરીદીઓ માટે વધુને વધુ ગ્રાહકો ઓનલાઈન પ્‍લેટફોર્મ તરફ વળ્‍યા હોવાથી, ફિ્‌લપકાર્ટ ડિજિટલી-સમર્થ અને પારદર્શક માલિકી આપવાના આ પ્રવાસને પરિવર્તનને પૂર્ણ કરી રહ્યું છે.

વિશ્વાસ સમર્થિત વાહનોની મજબૂત પસંદગી

ફિ્‌લપકાર્ટ ગ્રાહકોને ૧૦૦% અસલી અને બ્રાન્‍ડ-ન્‍યુ પેટ્રોલ અને ઇલેક્‍ટ્રિક ટુ-વ્‍હીલર્સની વિશાળ શ્રેણીનું ઍક્‍સેસ પૂરું પાડે છે. આ પ્‍લેટફોર્મ ઓઇએમ સાથે સીધી ભાગીદારી કરીને સંપૂર્ણ અધિકળતતા સુનિヘતિ કરે છે, જે બ્રાન્‍ડ-અધિકળત ડીલરો દ્વારા ઉત્‍પાદન પરિપૂર્ણતા અને વેચાણ

પછીના સહયોગની ખાતરી આપે છે. દેશભરમાં ઊંડી પહોંચ સાથે, ફિ્‌લપકાર્ટ સુલભતા તફાવતને દૂર કરી રહ્યું છે અને મેટ્રો, નાના શહેરો અને ગ્રામિણ બજારોમાં ૧૬,૦૦૦+ પિનકોડમાં વિશ્વસનીય મોબિલિટી નાઉકેલોને ગ્રાહકોની નજીક લાવી રહ્યું છે.  

(3:50 PM IST)