<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

આજે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૨૩૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૮.૦૩ ઇંચ વરસાદ, ત્યારબાદ વલસાડના કપરાડામાં ૪.૮૮ ઇંચ, ઉમરગામમાં ૪.૬૫ ઇંચ, વેરાવળમાં ૪.૬૧ ઇંચ અને જૂનાગઢના માંગરોળમાં ૪.૪૧ ઇંચ વરસાદ નોંધાયો : જુઓ વિગતવાર સૂચિ

રાજકોટ, ૨૯ સપ્ટેમ્બર: સમગ્ર ગુજરાતમાં ચોમાસાની છેલ્લી ઘડીઓમાં પણ મેઘમહેર યથાવત રહી છે. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૬ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કુલ ૨૩૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. અનેક તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે.
છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદની જિલ્લાવાર અને તાલુકાવાર વિગતો નીચે મુજબ છે:
ગીર સોમનાથ: સુત્રાપાડા (૮.૦૩), પાટણ-વેરાવળ (૪.૬૧), કોડીનાર (૪.૨૫), ઊના (૪.૧૭), તાલાલા (૩.૬૨), ગીર ગઢડા (૨.૮૩).
વલસાડ: કપરાડા (૪.૮૮), ઉમરગામ (૪.૬૫), ધરમપુર (૪.૦૯), પારડી (૩.૩૧), વલસાડ (૩.૧૯), વાપી (૩.૧૯).
જૂનાગઢ: માંગરોળ (૪.૪૧), વિસાવદર (૩.૮૬), કેશોદ (૨.૮૦), ભેંસાણ (૨.૭૬), વંથલી (૨.૩૬), માળિયા હાટીના (૨.૧૭), મેંદરડા (૨.૦૯), માણાવદર (૧.૯૭), જૂનાગઢ (૧.૭૭), જૂનાગઢ સિટી (૧.૭૭).
ભરૂચ: અંકલેશ્વર (૪.૧૭), ઝઘડિયા (૨.૮૭), ભરૂચ (૨.૮૩), હાંસોટ (૨.૮૩), વાલિયા (૧.૯૩), નેત્રંગ (૧.૭૩), જંબુસર (૦.૩૯), આમોદ (૦.૩૧).
નર્મદા: દેડિયાપાડા (૩.૯૮), સાગબારા (૨.૧૭), નાંદોદ (૧.૦૨), ગરૂડેશ્વર (૦.૨૮), તિલકવાડા (૦.૫૧).
દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર (૩.૫૦), ખંભાળિયા (૩.૫૦), ભાણવડ (૨.૨૮), દ્વારકા (૧.૧૮).
સુરત: ઉમરપાડા (૩.૦૭), માંગરોળ (૨.૨૦), કામરેજ (૨.૧૩), ઓલપાડ (૧.૮૯), ચોર્યાસી (૧.૩૮), બારડોલી (૧.૩૦), સુરત સિટી (૧.૨૬), પલસાણા (૧.૦૬), મહુવા (૦.૯૧), માંડવી (૦.૩૫).
અમરેલી: બાબરા (૨.૯૫), બગસરા (૨.૮૩), અમરેલી (૨.૮૦), કુંકાવાવ વડીયા (૨.૪૮), ધારી (૨.૨૪), રાજુલા (૨.૧૩), જાફરાબાદ (૨.૦૧), સાવરકુંડલા (૧.૯૩), ખાંભા (૧.૮૫), લીલીયા (૦.૯૮), લાઠી (૦.૯૧).
ભાવનગર: મહુવા (૨.૮૦), જેસર (૨.૦૯), સિહોર (૨.૦૧), ભાવનગર (૧.૬૧), ગારીયાધાર (૧.૫૦), ઘોઘા (૧.૨૨), પાલીતાણા (૧.૨૨), વલ્લભીપુર (૦.૩૯), તળાજા (૦.૭૯), ઉમરાળા (૦.૭૧).
ખેડા: નડિયાદ (૨.૩૨), મહુધા (૧.૮૧), વાસો (૦.૯૧), કઠલાલ (૦.૯૧), મહેમદાવાદ (૦.૬૭), માતર (૦.૬૭), ખેડા (૦.૫૯), ગલતેશ્વર (૦.૪૭), ઠાસરા (૦.૩૯), કપડવંજ (૦.૨૪).
ડાંગ: સુબીર (૨.૨૪), વાઘાઈ (૧.૭૭), ડાંગ-આહવા (૧.૫૭).
તાપી: નિઝર (૨.૧૭), વ્યારા (૧.૧૪), ઉચ્છલ (૧.૧૦), સોનગઢ (૧.૧૦), વાલોડ (૧.૦૨), કુકરમુંડા (૦.૬૭), ડોલવણ (૦.૬૭).
પોરબંદર: પોરબંદર (૧.૮૫), રાણાવાવ (૧.૮૧), કુતિયાણા (૧.૧૮).
કચ્છ: અંજાર (૧.૭૩), મુંદ્રા (૧.૬૫), ગાંધીધામ (૧.૫૦), માંડવી (૧.૧૮), ભચાઉ (૦.૯૪), ભુજ (૦.૭૫), રાપર (૦.૧૬).
રાજકોટ: લોધિકા (૧.૬૯), ધોરાજી (૧.૬૫), જામકંડોરણા (૧.૬૫), ઉપલેટા (૧.૫૪), ગોંડલ (૧.૨૬), જસદણ (૧.૨૬), કોટડા સાંગાણી (૧.૧૮), જેતપુર (૧.૧૪), રાજકોટ (૦.૮૭), વિંછિયા (૦.૭૯), પડધરી (૦.૩૯).
ગાંધીનગર: દહેગામ (૧.૬૯), માણસા (૦.૭૯), કલોલ (૦.૪૩), ગાંધીનગર (૦.૩૯).
મોરબી: માળિયા (૧.૫૭), મોરબી (૦.૯૪), ટંકારા (૦.૬૭), વાંકાનેર (૦.૬૭), હળવદ (૦.૪૩).
જામનગર: જામનગર (૨.૧૩), લાલપુર (૧.૫૦), ધ્રોલ (૧.૩૪), જોડિયા (૦.૯૪), જામજોધપુર (૦.૫૯), કાલાવડ (૦.૫૯).
સુરેન્દ્રનગર: ચોટીલા (૧.૫૦), લખતર (૧.૨૬), ચુડા (૧.૨૬), સાયલા (૧.૧૮), ધ્રાંગધ્રા (૧.૧૪), વઢવાણ (૧.૧૦), મૂળી (૧.૧૦), થાનગઢ (૦.૯૪), દસાડા (૦.૫૯), લીંબડી (૦.૨૪).
પંચમહાલ: મોરવા (હડફ) (૧.૫૪), જાંબુઘોડા (૧.૦૬), ગોધરા (૧.૦૨), શહેરા (૦.૭૯), હાલોલ (૦.૬૭), ઘોઘંબા (૦.૫૯), કાલોલ (૦.૪૭).
છોટા ઉદેપુર: કવાંટ (૧.૪૬), જેતપુર પાવી (૧.૩૦), છોટા ઉદેપુર (૦.૯૪), સંખેડા (૦.૬૩), બોડેલી (૦.૬૩), નસવાડી (૦.૩૫).
દાહોદ: દેવગઢબારીયા (૨.૮૩), ગરબાડા (૧.૬૫), દાહોદ (૧.૨૬), સિંગવડ (૦.૯૪), ઝાલોદ (૦.૬૭), સંજેલી (૦.૪૭), લીમખેડા (૦.૩૯), ધનપુર (૦.૩૧), ફતેપુરા (૦.૩૧).
નવસારી: ખેરગામ (૨.૧૭), વાંસદા (૧.૫૭), ગણદેવી (૧.૩૮), ચીખલી (૧.૨૨), નવસારી (૧.૧૦), જલાલપોર (૦.૯૮).
અમદાવાદ: ધોળકા (૦.૦૮), વિરમગામ (૦.૯૮), ધંધુકા (૧.૨૨), અમદાવાદ સિટી (૦.૮૩), દેત્રોજ-રામપુરા (૦.૭૯), માંડલ (૦.૬૭), સાણંદ (૦.૪૩), બાવળા (૦.૩૯), દસ્ક્રોઈ (૦.૨૪).
આણંદ: આંકલાવ (૦.૮૩), ખંભાત (૦.૭૧), બોરસદ (૦.૪૭), તારાપુર (૦.૩૯), આણંદ (૦.૩૧), સોજિત્રા (૦.૨૮), ઉમરેઠ (૦.૧૨), પેટલાદ (૦.૨૮).
મહીસાગર: સંતરામપુર (૦.૭૧), કડાણા (૦.૫૯), ખાનપુર (૦.૪૭), લુણાવાડા (૦.૪૭), બાલાસિનોર (૦.૨૪), વીરપુર (૦.૨૦).
મેહસાણા: બેચરાજી (૦.૭૯), વિજાપુર (૦.૫૫), કડી (૦.૫૫), વિસનગર (૦.૩૯), ઊંઝા (૦.૧૬), જોટાણા (૦.૨૦), મહેસાણા (૦.૦૪).
પાટણ: શંખેશ્વર (૦.૮૭), સમી (૦.૭૫), પાટણ (૦.૭૫), ચાણસ્મા (૦.૫૯), સરસ્વતી (૦.૨૦), હારીજ (૦.૨૪), સિદ્ધપુર (૦.૩૯), રાધનપુર (૦.૦૪).
બનાસકાંઠા: ડીસા (૦.૭૧), કાંકરેજ (૦.૨૦), પાલનપુર (૦.૦૮).
સાબરકાંઠા: ઇડર (૦.૩૧), તલોદ (૦.૨૮), પ્રાંતિજ (૦.૨૮), વિજયનગર (૦.૧૬), ભિલોડા (૦.૧૬), હિંમતનગર (૦.૧૨), વડાલિ (૦.૦૮), ખેડબ્રહ્મા (૦.૦૮).
અરવલ્લી: ધનસુરા (૦.૩૧), માલપુર (૦.૨૮), બાયડ (૦.૨૮), મોડાસા (૦.૧૬), મેઘરજ (૦.૦૮).
વડોદરા: સિનોર (૧.૦૨), કરજણ (૦.૯૪), ડેસર (૦.૪૭), વાઘોડિયા (૦.૩૧), સાવલી (૦.૩૫), વડોદરા (૦.૧૨), પાદરા (૦.૨૮), ડભોઈ (૦.૨૮).
બોટાદ: બોટાદ (૧.૨૬), રાણપુર (૦.૫૫), ગઢડા (૦.૫૧), બરવાળા (૦.૩૯).

(8:11 AM IST)