News of Tuesday, 30th September 2025
પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો: સેનાના 3 જવાન સહિત 8 લોકોના મોત
આત્મઘાતી હુમલામાં 19 લોકો ગંભીર ઈજાગ્રસ્ત :બ્લાસ્ટમાં આસપાસની ઈમારતોને પણ નુકસાન

પાકિસ્તાન: ક્વેટામાં આત્મઘાતી હુમલો થયો છે. ક્વેટામાં સેનાના હેડક્વાર્ટર બહાર બ્લાસ્ટ થયો. ફ્રંટિયર કૉર્પ્સના મુખ્યાલય પાસે આત્મઘાતી હુમલામાં સેનાના 3 જવાન સહિત 8ના મોત થયા છે. આત્મઘાતી હુમલામાં 19 લોકો ગંભીર ઈજાગ્રસ્ત છે. બ્લાસ્ટમાં આસપાસની ઈમારતોને પણ નુકસાન થયુ, આત્મઘાતી હુમલા બાદ ફાયરિંગ કરાયું.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
