<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

સૌના સુખ અને કલ્‍યાણ માટે પ્રાર્થના

મોદી માતા અંબેના ઉપાસક છે. તેમણે નવરાત્રિના પાવન ઉત્‍સવ દરમિયાન મહાઅષ્ટમીએ નવી દિલ્‍હીમાં સીઆર પાર્ક ખાતે દુર્ગા પૂજાની ઉજવણીમાં ભાગ લીધો હતો અને મંત્રોચ્‍ચાર વચ્‍ચે માતાની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાને આ વિસ્‍તારના કાલી બારી મંદિરમાં આરતી કરી હતી. સૌના સુખ અને કલ્‍યાણ માટે પ્રાર્થના કરી હોવાનું પીએમ મોદીએ કહ્યું હતું.

(9:54 AM IST)