News of Thursday, 2nd October 2025
સપ્ટેમ્બર ૨૦૨૫ માં જીએસટી કલેક્શન: મહારાષ્ટ્ર ટોચ પર, ગુજરાત ચોથા ક્રમે
દેશના ટોચના ૫ રાજ્યોમાં સૌથી વધુ જીએસટી કલેક્શન નોંધાયું

સપ્ટેમ્બર ૨૦૨૫ના મહિના માટેના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. દેશના ટોચના ૫ રાજ્યોમાં સૌથી વધુ જીએસટી કલેક્શન નોંધાયું છે:
| ૧ | મહારાષ્ટ્ર | ૨૭,૭૬૨ કરોડ
| ૨ | કર્ણાટક | ૧૩,૪૯૫ કરોડ
| ૩ | તામિલનાડુ | ૧૧,૪૧૩ કરોડ
| ૪ | ગુજરાત | ૧૦,૯૬૯ કરોડ
| ૫ | હરિયાણા | ૧૦,૫૭૩ કરોડ
આ આંકડાઓ મહારાષ્ટ્રમાં સૌથી મજબૂત આર્થિક પ્રવૃત્તિ દર્શાવે છે, જ્યારે
ગુજરાત ૧૦,૯૬૯ કરોડ રૂપિયાના કલેક્શન સાથે દેશભરમાં ચોથા ક્રમે છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
