News of Thursday, 2nd October 2025
બ્રિક્સ સમર્થિત ન્યુ ડેવલપમેન્ટ બેંક માર્ચ ૨૦૨૬ પહેલા ભારતીય રૂપિયામાં પ્રથમ બોન્ડ ઇશ્યૂ કરશે
ભારતીય બોન્ડ બજારને પણ પ્રોત્સાહન મળશે અને સ્થાનિક ચલણનો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ વધશે

બ્રિક્સ દેશો દ્વારા સમર્થિત ન્યુ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) એ જાહેરાત કરી છે કે તે માર્ચ ૨૦૨૬ ના અંત પહેલા સ્થાનિક બજારમાં પોતાનો પ્રથમ ભારતીય રૂપિયા-નોમિનેટેડ બોન્ડ (રૂપી ડોમિનિટેડ બોન્ડ) ઇશ્યૂ કરવાની યોજના બનાવી રહી છે.
આ પગલું એનડીબીને ભારતમાં માળખાગત પ્રોજેક્ટ્સ માટે રૂપિયામાં ભંડોળ એકઠું કરવામાં મદદ કરશે, જેનાથી ચલણના જોખમને ઘટાડી શકાશે.
આનાથી ભારતીય બોન્ડ બજારને પણ પ્રોત્સાહન મળશે અને સ્થાનિક ચલણનો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ વધશે
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
