<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

રક્ષામંત્રી રાજનાથસિંહજીનું ધારાસભ્‍ય પ્રધ્‍યુમનસિંહજી જાડેજા દ્વારા પાઘડી પહેરાવી કચ્‍છી પરંપરા મુજબ સ્‍વાગત-અભિવાદન

રાજકોટઃ દેશના યશસ્‍વી રક્ષામંત્રી રાજનાથસિંહજીનું ગઇકાલે કચ્‍છ એરફોર્સ સ્‍ટેશન ખાતે આગમન થયુ ત્‍યારે અબડાસાના ધારાસભ્‍ય પ્રધ્‍યુમનસિંહજી જાડેજા દ્વારા કચ્‍છી પરંપરા મુજબ પાઘડી પહેરાવી ભાવભર્યુ સ્‍વાગત-અભિવાદન કરવામાં આવ્‍યું હતું. આ તકે સાંસદ વિનોદભાઇ ચાવડા, પક્ષપ્રમુખ દેવજીભાઇ વરચન, ધારાસભ્‍ય અનિરૂધ્‍ધભાઇ દવે, કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા અને માલતીબેન મહેશ્વરી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્‍થીત રહયા હતા.(૬.૧ર)

 

(12:05 PM IST)