<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ગાંધીનગરમાં ભાજપના નવા અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ : ભાજપના આગેવાનો ઉપસ્‍થિત

ગાંધીનગરઃ: ગાંધીનગર કમલમ ખાતે ભાજપના નવા અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્માના પદગ્રહણ સમારોહમાં પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો, સાંસદો,ધારાસભ્‍યો,જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખ, મહામંત્રી, મોરચાના પ્રમુખની અપેક્ષિત હાજરી વચ્‍ચે પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં આમંત્રિત હોદ્દેદારો સિવાય અનેક કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃ વિજય વસાણી, ગાંધીનગર)  

(11:36 AM IST)