News of Saturday, 4th October 2025
જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવતા રામભાઇ મોકરીયા

રાજકોટ : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઇ વિશ્વકર્માની વરણી થતા રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાએ શુભેચ્છા પાઠવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
