<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ભાજપના નવનિયુકત અધ્‍યક્ષને શુભેચ્‍છા પાઠવતા ડો. બોઘરા

 

રાજકોટ :  ગુજરાત ભાજપના અધ્‍યક્ષ તરીકે જગદીશભાઇ વિશ્વકર્માની નિમણુંક થતા ભાજપના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરાએ શુભેચ્‍છા પાઠવી હતી. આ તક રાજકોટના ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, પ્રશાંત કોરાટ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા  તે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : વિજય વસાણી, ગાંધીનગર) (૯.૩૦)

 

(3:54 PM IST)