News of Tuesday, 7th October 2025
હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલન : બસ ઉપર પર્વતમાંથી પથ્થરો અને કાટમાળ પડ્યો: 10 લોકોના મોત
ઘટના ખૂબ ગંભીર હોવાથી તંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય માટે વિવિધ વિભાગના કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોચી ગયું

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં એક મોટો અકસ્માત થયો છે. ભૂસ્ખલન સમયે પસાર થઈ રહેલ બસ ઉપર જ પર્વતમાંથી મોટા મોટા પથ્થરો પડ્યા હતા અને કાટમાળ પણ બસ ઉપર પડ્યો હતો. જેમાં દસ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ઘટના ખૂબ ગંભીર હોવાથી તંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય માટે વિવિધ વિભાગના કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોચી ગયું છે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
