News of Wednesday, 8th October 2025
ચાર દિવસની સતત વર્ષા અને હિમવર્ષાના પગલે આજે સૂર્યદેવ ના દર્શન થયા: હિમાચલ માંથી ટુરિસ્ટો ગાયબ: રોહતાંગ પાસ સહિતના વિસ્તારો હિમવર્ષાને લીધે બંધ કરાયા: હિમાચલ બરબાદ :જુઓ વિડીયો

કુલુ/મનાલી: વરસાદ અને બરફ વર્ષાએ હિમાચલને બરબાદ કરી નાખ્યું.
ચાર દિવસથી વરસાદ ચાલુ. આજે સૂર્યદેવના દર્શન થયા.
સ્પીતીવેલીમાં આવેલ કંઝુમ પાસ, અટલ ટનલ, શિશુ, કોકસર, રોહતાંગ પાસ બરફ પડવાથી ટેમ્પરરી બંધ કરાયો.
ટુરિસ્ટો ક્યાંય દેખાતા નથી, પેરા ગ્લાઇડિંગ સહિત સ્પોર્ટ એક્ટિવિટી બંધ, એપલની સિઝન પૂરી થઈ.
(યોગેશ જોશી હિમાચલ)
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
