News of Wednesday, 8th October 2025
અકિલા ન્યૂઝ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય શ્રી વિજયભાઈ રૂપાણી પ્રેરિત સ્થાપિત શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ઝૂપડપટ્ટીમાં વસતા તથા આર્થિકરીતે પછાત અને છેવાડાનાં બાળકો માટે બાળસંગમ કાર્યક્રમનું રાજકોટના ફનવર્લ્ડ ખાતે આયોજન, કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દત્તાત્રેયજી હોસબોલે, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહી બાળકોને મોજ કરાવી હતી, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
