<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

જરૂરિયાતમંદ પરિવારના બાળકો ફનવર્લ્‍ડમાં મોજ કરીને મનગમતો સ્‍વાદ માણ્‍યો : અગ્રણીઓએ પણ બાળકો સાથે પંગતમાં બેસી ઉત્‍સાહ વધાર્યો

પછાત બાળકો સાથે બાળક સંગમ કાર્યક્રમમાં ભાજપ-સંઘના હોદ્દેદારોએ પણ સ્‍વાદ માણ્‍યો હતો. તસ્‍વીરમાં હોસબોલેજી, અંજલીબેન રૂપાણી, અન્‍ય અગ્રણીઓ બાળકો સાથે સ્‍વાદ માણતા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:31 PM IST)