<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

બાળકો સાથે મોજ

 પુજિત રૂપાણી ટ્રસ્‍ટ આયોજીત બાળસંગમ કાર્યક્રમમાં ફનવર્લ્‍ડ ખાતે બાળકોએ મોજ કરી હતી. તસ્‍વીરમાં હોસબોલેજી સાથે મેહુલભાઇ રૂપાણી, નીતિન  ભારદ્વાજ, કમલેશ જોશીપુરા, અંજલીબેન રૂપાણી વગેરે નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

(3:31 PM IST)