<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

પુજિતના અવસાન બાદ વિજયભાઇ રૂપાણીઍ અતિ દુઃખદ સમયે જરૂરીયાતમંદ બાળકોની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો, આ સ્થિતિ વિશિષ્ટ ગણાય : પુરૂષોત્તમ રૂપાલા

ભાજપ - સંઘના અગ્રણીઓની ઉપસ્‍થિતિ

 

રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સહ કાર્યવાહ દતાત્રેય હોસબલે, સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સૌરાષ્‍ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઇ મલકાણ, રાજકોટ મહાનગર સંઘ ચાલક ડો. જીતેન્‍દ્ર અમલાણી, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, સહકારી આગેવાન જયોતીન્‍દ્રભાઇ મહેતા, પુર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથીરીયા, પુર્વ મેયર ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, પુર્વ ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, પુર્વ કુલપતિ ડો. કમલેશભાઇ જોષીપુરા, પુર્વ મેયર ભાવનાબેન જોષીપુરા, ભાજપ આગેવાન નીતીનભાઇ ભારદ્વાજ, કશ્‍યપભાઇ શુકલ, પુર્વ ધારાસભ્‍ય અરવિંદ રૈયાણી, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:32 PM IST)