News of Wednesday, 8th October 2025
સેવાયજ્ઞની સરાહના

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા પુજીતના જન્મ દિને યોજાયેલા બાળ સંગમ કાર્યક્રમમાં આર.એસ.એસ.ના સહકાર્યવાહક હોસબોલેજી, અંજલીબેન રૂપાણી, પુરૂષોત્તમ રૂપાલા, રામભાઇ મોકરિયા, મેયરશ્રી તથા ભાજપ-સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
