હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th October 2025
દેવી-દેવતાઓના મહાકુંભ સાથેની અનોખી કુલ્લુ દશેરા

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાની અનોખી ઉજવણી કરવામાં આવે છે. સાત દિવસીય ઈન્ટરનેશનલ દશેરા ઉત્સવનું સમાપન બુધવારે થયું હતું. જેમાં, છેલ્લા દિવસે ભગવાન રધુનાથે રથમાં સવાર થઈને લંકા પર ચઢાઈ કરી હતી. ભગવાનના રથને ખેંચવા માટે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. જે બાદ ભગવાન રધુનાથ તેમના સુલ્તાનપુર સ્થિત મંદિર રવાના થયા હતા. જ્યારે, અન્ય દેવી-દેવતાઓ પર નિજ મંદિરે પરત ફર્યા હતા. રથયાત્રામાં કુલ ૫૦થી વધુ દેવી-દેવતાઓ સામેલ થયા હતા.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
