હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 10th October 2025
મહત્વના સમાચારો ઉડતી નજરે

* રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજકોટથી રવાના થઈ આજે સોમનાથ અને ગીર નેશનલ પાર્કની મુલાકાત લેશે, સોમનાથ મહાદેવના દર્શન કરશે, રાત્રે રોકાણ સાસણ
* દિલ્હીમાં ફટાકડાઓ ઉપર લાગેલ પ્રતિબંધ ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
* ફિરોઝાબાદના ટુંડલામાં નિર્માણઆધીન ફ્લાયઓવર બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો છે
* પાકિસ્તાનની ચેતવણીના પગલે થોડા જ કલાકોમાં કલાકો પછી અફઘાન રાજધાની કાબુલમાં હવાઈ હુમલો, વિસ્ફોટો: ટીટીપી - તહેરીકે તાલીબાન પાકિસ્તાનના ચેરમેન નૂરવલી મહેસુદના ઠેકાણા ઉપર હુમલા, મોતના અહેવાલને નકારી કાઢ્યા
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
