હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની જાહેરાત બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પહેલી પ્રતિક્રિયા
પુતિને કહ્યું -"કોઈ પણ આ વાતથી અસંમત થઈ શકે નહીં કે ક્યારેક કેટલાક લોકોને શાંતિ માટે કંઈ ન કરવા છતાં પુરસ્કાર મળે

નવી દિલ્હી : નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને શાંતિનો નોબેલ એનાયત કરવામાં આવ્યો છે. અમેરિકાના પ્રમુખ છેલ્લા ઘણા સમયથી આ પુરસ્કાર માટે તલપાપડ થઈ રહ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ નોબેલ શાંતિ પુરસ્કાર પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ નોબેલ શાંતિ પુરસ્કાર પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. પુતિને તાજેતરમાં નોબેલ શાંતિ પુરસ્કારના પરિણામો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "કોઈ પણ આ વાતથી અસંમત થઈ શકે નહીં કે ક્યારેક કેટલાક લોકોને શાંતિ માટે કંઈ ન કરવા છતાં પુરસ્કાર મળે છે." પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
