News of Saturday, 11th October 2025
યુધ્ધ વિરામ જાહેર છતાં હુમલા ચાલુ?

ઈઝરાયેલી સૈન્યની ૧૬૨મી ડિવિઝન ગાઝા શહેરની અંદર ઘુસીને લડી રહી છે. આ વિસ્તારમાં આઈડીએફને સૈનિકો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતા ઘણા સ્થળોનો નાશ કરવામાં આવ્યોઃ ૯૮મી અને ૩૬મી ડિવિઝન પણ ગાઝા શહેરમાં હુમલા કરી રહી છેઃ ઉત્તરમાં ૯૯મી ડિવિઝન દ્વારા જમીન ઉપર અને સુરંગોને ધ્વસ્ત કરવામાં આવી રહી છેઃ ઈન્ઝરાયેલ દ્વારા ગાઝા પર સતત હુમલાઃ ૨૪ કલાકમાં પોણા બસ્સોથી વધુ લક્ષ્યો પર બોમ્બમારો ઈઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, હવાઈ દળએ આ હુમલાઓમાં હમાસના ઓપરેટિવ્સ, આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા ઈમારતો, શાસ્ત્રોના ડેપો અને અન્ય માળખાકીય સુવિધાઓને લક્ષ્યાંક બનાવ્યા હતા.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
