News of Sunday, 12th October 2025
જુઓ મહત્વ ના સમાચારો ઉડતી નજરે....

* કેનેડાની મહિલા વિદેશમંત્રી અનિતા આનંદ આજે ભારતના પ્રવાસે આવેલ છે
* દિલ્હીમાં હાફ મેરેથોન યોજાઈ, ૪૦,૦૦૦ લોકો જોડાયા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સકસેના ત્રીજી વખત જોડાયા: ૧૦,૦૦૦ મહિલા સામેલ
* વકફ સંશોધન અધિનિયમ સંદર્ભે દિલ્હીમાં એઆઈએમપીએલબી ની મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે:
* પેરુની રાજધાની લીમામાં ભયાનક આગ ફાટી નીકળી, અનેક મકાનો ભસ્મિભૂત
* એટ્રોસિટીની ફરિયાદમાં કાર્યવાહી નહીં કરવા ૪ લાખની લાંચ માગનાર નડિયાદ એસસી/એસટી સેલના એ.એસ.આઇ જયદીપસિંહ સોઢા ઝડપાયા
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
