<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

"હેલ્મેટનો કાયદો ફક્ત આમ જનતા માટે જ છે?": પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માની રાજકોટ ખાતે યોજાયેલ ભવ્ય બાઇક રેલીમાં ભાજપના કાર્યકરો કાયદાને ઘોળીને પી ગયા! : રાજકોટના આંગણે યોજાયેલી ભાજપની બાઇક રેલીમાં ભાગ્યે જ કોઈએ હેલ્મેટ પહેર્યું હોવાથી જનતામાં અનેક ચર્ચાઓ શરૂ; કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા પક્ષના સભ્યો માટે કાયદામાંથી બાકાત રહેવાનો પરવાનો હોવા અંગે સવાલો ઉભા થયા : લોકોમાં ઉભો થયો ભારે કચવાટ

(8:11 PM IST)