News of Wednesday, 15th October 2025
ભુપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકે યથાવત: દાદાની નવી ટીમ વધુ મજબૂત બનશે
નવા ચહેરાઓ અને સિનિયરોનો સમન્વય: એકાદ સિનિયરને બાદ કરતાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા લોકોને હજુ રાહ જોવી પડી શકે છે ?

રાજકોટ: ભુપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકે યથાવત: દાદાની નવી ટીમ વધુ મજબૂત બનશે: નવા ચહેરાઓ અને સિનિયરોનો સમન્વય:
નવું મંત્રીમંડળ શુક્રવારે બપોરે ૧૨:૩૯ના વિજય મુહૂર્તમાં શપથ લેશે: મોટી સર્જરીના એંધાણ:
કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા લોકોને હજુ રાહ જોવી પડશે ? બહુ બહુ તો અર્જુનભાઈ જેવા એકાદબે સિનિયર મોસ્ટ આગેવાનનો કદાચ સમાવેશ થાય: કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા લોકોએ હજુ રાહ જોવી પડશે ?
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
